📢 તમારા માટે ખાસ આમંત્રણ 💬
📲 જોડાઓ “બાબર સમાજ પ્રાચી” WhatsApp ગ્રુપ સાથે!
પ્રિય સમાજજનોએ,આજના ટેક્નોલોજી યુગમાં આપણે સૌને એકબીજાથી જોડાવું વધુ સહેલું બની ગયું છે.
આવા સમયે શ્રી નાઘેર હૂંડા બાબર સમાજ - પ્રાચી તરફથી એક સુંદર પ્રયાસ કરાયો છે, જેમાં આપણું સમાજ એકબીજાથી વધુ નજીક આવી શકે છે – માહિતી, પ્રસંગો, જોડાણ અને સહકાર માટે!
🌟 આ ગ્રુપમાં શું-special મળશે?
✅ સમાજના કાર્યક્રમોની માહિતી
✅ નવી જાહેરાતો અને સમાચાર
✅ લગ્ન અને સંસ્કૃતિક માહિતી
✅ સમાજની એકતા અને સહયોગ
✅ અને હા – પ્રેમ અને સત્કાર સાથેના સંબંધો ❤️
📌 હવે રહો અપડેટ – જોડાઓ આજેજ!
👇👇👇
🔗 જોડાવાની લિંક ક્લિક કરો
🫱 આમંત્રણ છે આપ સહપરિવાર અમારી સાથે જોડાઈને સમાજના એકતા યજ્ઞમાં સહભાગી બનો.
સ્નેહભર્યું આમંત્રણ સહ:
શ્રી નાઘેર હૂંડા બાબર સમાજ – પ્રાચી પરિવાર

0 ટિપ્પણીઓ