પ્રાચી ખાતે 17મું સમૂહ લગ્નોત્સવ નું આમંત્રણ ...

 

સમૂહ લગ્ન પ્રસંગે હાર્દિક આમંત્રણ :-



પ્રિય સમાજજનોએ,

સ્નેહભર્યો નમસ્કાર.


નાઘેર બાબર સમાજ – પ્રાચી ખાતે 17મું સમૂહ લગ્નોત્સવ


તારીખ: 06-05-2025

મુકામ: શ્રી નાઘેર બાબર સમાજ - પ્રાચી 


ભવ્ય સમૂહ લગ્નોત્સવ નાઘેર બાબર સમાજના સંગઠન અને સહકારથી આ વર્ષે પ્રાચી ખાતે યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર સમાજના સહયોગથી યોજાનાર આ કાર્યક્રમમાં 8 નવદંપતીઓના લગ્ન પવિત્ર વિધિથી વિવિધ જ્ઞાતિગૌરવીઓની હાજરીમાં કરવામાં આવશે.


લગ્નોત્સવ કાર્યક્રમનો સમયપત્રક:


જાન આગમન: સવારે 6:00 વાગે

ગૃહશાંતિ યજ્ઞ: સવારે 7:00 વાગે

સમૂહ લગ્ન દીપ પ્રાગટ્ય: સવારે 8:00 વાગે

વરયાત્રા(સામયું):  સવારે 8:30 વાગે

હસ્તમેળાપ અને મંગળ ફેરા: સવારે 10:00 થી 10:30

સ્વાગત ભોજન/પ્રસાદ: સવારે 11:00 વાગે

મેહુર દાદાનો ડાયરો/મૈત્રીમિલન કાર્યક્રમ: બપોરે 1:30 વાગે

આશીર્વાદ / વિદાય: બપોરે 2:30 વાગે


નવદંપતીઓની યાદી:


1. ધર્મિષ્ઠા & નીકુંજ

2. હાર્દિકા & મહિપત

3. શિતલ & રવિ

4. જાગૃતિ & વિપુલ

5. પિયંકા & નયન

6. શીતલ & રાજેશ

7. આરતી & ધનજી

8. રસ્મિતા & દર્શન



આવી ઉજવણીમાં આપ સૌ સન્માનનીય મહેમાનોનું સહર્ષ આમંત્રણ છે. આપની હાજરી આ પ્રસંગને વધુ પાવન બનાવશે.


- શ્રી નાઘેર બાબર સમાજ – પ્રાચી







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ