નાઘેર હુંડા બાબર સમાજ – સમૂહ લગ્ન સમારંભ 📅 તારીખ: 06-05-2025 | સ્થળ: પ્રાચી
શ્રી નાઘેર હુંડા બાબર સમાજ દ્વારા તા. 6 મે, 2025 ના રોજ પ્રાચી ખાતે ભવ્ય સમૂહ લગ્ન Samarambh યોજાયો હતો. આ અવસરને ખાસ બનાવવા માટે સમાજના આગેવાનો, સરપંચશ્રી, મામલતદારશ્રી તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
💐 નવદંપતિઓએ વૈદિક વિધી અનુસાર લગ્ન બંધનમાં બાંધાયા અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પાર પડ્યો. સમૂહ લગ્ન જેવી પરંપરા સમાજમાં એકતા, સહકાર અને સહારાના ઉત્તમ ઉદાહરણ બની રહે છે.
આ પ્રસંગે હાજર દરેક વ્યક્તિના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી… અને વાતાવરણ આનંદમય બની ગયું હતું.
🙏 આપણા સમાજના સર્વાંગી વિકાસ માટે આવા આયોજન જરૂરી છે અને એ માટે સમગ્ર કાર્યકારિણીને અભિનંદન પાઠવીએ છીએ.
🔸 નાઘેર હુંડા બાબર સમાજ – એકતા અને પરંપરાનું પ્રતિક 🔸
.jpeg)
0 ટિપ્પણીઓ