નાઘેર હુંડા બાબર સમાજમાં રીડિંગ લાઈબ્રેરીનો શુભ પ્રારંભ!


સમાજના સર્વાંગી વિકાસ માટે એક સુંદર વિચાર જન્મ લીધો છે…
આ પહેલ થવા જઈ રહી છે,  —
પરંતુ સમાજ તરફથી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધાઓ આપવા માટે સતત આયોજન અને વિચારણા ચાલે છે.

પ્રાચી દ્વારા શરૂ થનારી આ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓને મળશે —
📝 આરામદાયક વાંચન જગ્યા
💻 અભ્યાસ માટે શાંતિપૂર્ણ વાતાવરણ
🤝 તથા સમાજ તરફથી દરેક વિદ્યાર્થીને જરૂરી મદદ અને માર્ગદર્શન

સમાજ હાલમાં આ બધું અંતિમ રૂપ આપવા પર કામ કરી રહ્યો છે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વધુ સહાયરૂપ સુવિધાઓ ઉમેરવાની ચર્ચા પણ ચાલુ છે.

🔗 Registration Link:
https://www.nagherbabarsamaj.site/p/blog-page_2.html

દરેક વિદ્યાર્થીને વિનંતી — Registration કરી આપો, જેથી આયોજન વધુ સરળ અને યોગ્ય રીતે થઈ શકે.

ચાલો મળીને સમાજના યુવાનોના ભવિષ્ય માટે એક મજબૂત પગલું ભરીએ!  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ